ગાંધીજી ને મારી પ્રાથના છે કે આ નવા ગુજરાત મા ફરી ના આવે.
સત્ય અહિંસા અને દારૂ બન્ધી વાળા આ ગુજરાત મા હવે નામના રહેલ તમારા નિયમો અને વાનરો ને હાસ્ય જ મલે છે ચોરી તો રોઝ થાય જ છે. ગાંધીજી તમે બતાવેલ રસ્તો ક્યાંક ખોવાઈ ગયો છે પણ હવે જરૂર નથી પડતી કે એ ક્યાં છે અમે ને આદત પડી ગઈ છે રોઝ આ બળાત્કાર, ચોરી, લુંટફાટ, ખુન, અપહરણ અને છેતર પીડી ની કઠણાઈ તો એ છે કે અમે હવે ફરિયાદ પણ નથી કરતા આંખ આડા કાન કરી ને આગળ વધી ઝઈએ છે. happy birthday કહિ ને તમને દુખી કરવા કે આનંદો કહી આગળ વધવું, હવે અમે ક્યાં રોકાઈસુ એ ખબર નથી. દર વર્ષે અંદાજે બધા જ આજના દિવસે યાદ કરે છે ને કાલથી કામ પર હતા ત્યાં ને ત્યાં સુ હવે આમા કોઈ બદલાવ આવસે કે નહિ. માણસો ના ઝમીર મારી ગયા કે સવેદ્નાઔ મરી પરવારી છે. કોઈ પણ રીતે મારે મારુ કરી ને આગળ વધવાનું બસ. તમારી જેમ હવે નાની પેનસિલ સોધ્વા કોઈ તૈયાર નથી. સુ હવે અમે કલ્યુગ નુ સ્વાગત કરવા તૈયાર થઈ ગયા છિયે,,,,,