જો જો વાત બહાર જાય નહી,
lock ડાઉંન દરમિયાન ઘણો આનંદ કર્યો.આપણે
normal જીવન તરફ આગળ વધી રહ્યા છીયે.
છ છ મહિનાથી બધાના જ ધંધા રોજગાર બંધ હતા. ઘણી તકલીફો આવસે હવે પૈસા ની અગવડ સાથે ઘણી સગવડો અગવડો મા બદલાઇ જશે.
ઓછા મા ચલાવી આગળ ચાલ્સુ તો પતિ અને ઘર નો પ્રેમ વધુ મળસે સાથ આપજો એક મેક નો નવરાત્રિ દિવાળી નહિ કરીએ તો ચાલસે સાથ અને વિસ્વાસ ના ગુમવતા,
જો જો હો વાત બહાર જાય નહિ.
સમજી ને સમાજ મા સ્વમાન જાળવવા ની કોશિસ કરજો. બીજુ કોઇ આ વાત સમજી સકે એમ નથી માટે તમને કહુ છું .
જો જો હો વાત બહાર જય નહિ.