કાલે અમારે ત્યાં મહેમાન આવ્યા,પછી વાત માથી વાત કરતા અમે મહિલાઓ સ્વભાવ પ્રમાણે ઘર ની નાની નાની બાબતો ની ચર્ચા કરવા લાગ્યા.
એજ કે કામકાજ કેવુ ચાલે છે ને all, પણ આ કોરોના એ આપણને બધું કામ કરતા કરી દીધા ખરા. હવે કામવાળી બાઈ ના આવે તો પણ ચાલસે, આમ જુઓ તો કોઇ ના વગર કોઈ નુ કાઈ અટકતું નથી હા કામવાળી બાઈ વગર વૃદ્ધોને થોડી તકલીફ થઇ શકે પણ હમણા તો એ પણ ના થઇ work for home અને work from home એમ કરી બતાવ્યુ ને બધા ને સાચવી ને કોઈ પણ ફરિયાદ વગર આગળ વધી ગઈ છે મહિલાઓ. સલામ છે આમની ધીરજ, સંયમ,સમજ અને પરિશ્રમ ને.